સદભાગ્ય મારું કે શબ્દો મળ્યા તારે નગર જાવા
ચરણ લઇ દોડવા બેસું તો વરસોના વરસ લાગે...
this is a blog created by Vaishali Patel (Tanha Patel)....i had posted my own poems & gazals on it. You can also post yr feelings, emotions,& creations....For now jst enjoy my collection wch will hav more & more content in near future. do giv yr valuable suggesstions, comments & expressions.
Sunday, March 20, 2011
જ્યારથી એ જણ કશાની શોધમાં છે,
જ્યારથી એ જણ કશાની શોધમાં છે,
ત્યારથી આખું જગત વિરોધમાં છે.
ચાહું છું એને વધારે તીવ્રતાથી,
વ્યક્તિ જે જે મારી પ્રત્યે ક્રોધમાં છે.
કૂંપળો તો છેવટે ઊગી જ જાશે, ...સેંકડો પથ્થર ભલે અવરોધમાં છે.
-અનિલ ચાવડા
No comments:
Post a Comment